suvichar

સુવિચાર :- "હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.

શનિવાર, 29 સપ્ટેમ્બર, 2012

vidyasahayak



જાહેરાત

ઠરાવો  
ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ) 
ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ) 
ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ) 
ખાલી જગ્યાઓની યાદી (નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ) 
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ) 
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ) 
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)

મંગળવાર, 25 સપ્ટેમ્બર, 2012

આજના ખુશ ખબર

ધોરણ ૬ થી ૮ માં વિદ્યાસહાયક પ્રાથમિક શિક્ષકોની કુલ ૮૮૦૦ શિક્ષકોની ભરતી ( ગણિત - વિજ્ઞાન  ૩૦૦૦ શિક્ષકો -  ભાષાઓના ૨૩૦૦ શિક્ષકોની જગ્યાઓ તથા સામાજિક વિજ્ઞાનના કુલ ૩૫૦૦ શિક્ષકો)ની  ભરતી તા. ૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯ -૦૦ કલાકથી તા. ૧૦/૧૦/૨૦૧૨ ના રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી www.vidyasahayakgujarat.org  www.ptcgujarat.org પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

શનિવાર, 22 સપ્ટેમ્બર, 2012

Easyteach Edutainment Pvt. Ltd

ઓડિયો-વિઝ્યુઅલ શૈક્ષણિક સોફ્ટવેરનો સારો અને સસ્તો વિકલ્પ એટલે જ

Easyteach

Edutainment Pvt. Ltd



મિત્રો, ઇઝી ટેક એજ્યુટેઇમેંટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ધોરણ-૧૧ અને ૧૨ (વિજ્ઞાન પ્રવાહ માટે) ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ કે જે નવા અભ્યાસક્રમ અને સેમેસ્ટર પધ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવેલ છે. (ગ્રુપ-A અને ગ્રુપ-B માટે) જ્યારે  ધોરણ-૯ અને ૧૦ માટે ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ કે જે નવા અભ્યાસક્રમ અને સેમેસ્ટર પધ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવેલ છે. (ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી અને અંગ્રેજી વિષય માટે ) તથા નર્સરી થી ધોરણ ૮ માટે   ભાર વગરનું ભણતર (ગુજરાતી માધ્યમ માટે) જ્યારે નર્સરી, જુનિયર કેજી, સીનીયર કેજી (અંગ્રેજી મીડીયમ) માટે ફન ફોર કીડસ (જેમાં સામેલ છે-સ્ટ્રોકસ, આલ્ફાબેટસ, લુક લિસન એન્ડ લર્ન, મેથ્સ ફોર કેજી, ૭૫ રાઈમ્સ, ૧૫ સ્ટોરીઝ) માટે ખુબ સુંદર સોફ્ટવેર તૈયાર કરાયેલ છે. મિત્રો, સોફ્ટવેર અન્ય સોફ્ટવેર કરતાં કંઈક અલગ છે. જેમાં પ્રથમ પ્રકરણની અનિમેશન સાથે સમજ આપવામાં આવેલ છે ત્યારબાદ સ્વાધ્યાય અને પ્રશ્નોત્તરીને ખુબ સરસ રીતે રજૂ કરવામાં આવે છે. બાળક જાતે ઉપયોગ કરી શકે તેવી સરળ રજૂઆત છે. જો આપ તે મેળવવા માંગતા હોય અથવા તે અંગેની માહિતી મેળવવા માંગતા હોય તો મારો મો.નં.-૯૯૦૪૦૭૩૫૦૮ અથવા રમેશભાઈ કે રોય મો.નંબર-૯૨૨૭૯૦૭૪૬૧ (ઇઝી ટેક એજ્યુટેઇમેંટ પ્રાઈવેટ લિમિટેડ, ૧૦૮, ફર્સ્ટ ફ્લોર, પરિશ્રમ એપાર્ટમેન્ટ, અશોક વાટિકા સોસાયટી, એલ.એચ. રોડ, વરાછા, સુરત-૩૯૫૦૦૬) નો સંપર્ક કરી શકો છો.


વધુ સમજવા માટે આ ડેમો જુઓ


વિજ્ઞાન અને ટેકનોલોજી (ધોરણ -૭)

એકમ-૨ :-   આહારના ઘટકો


* સમજુતી *

૧. પ્રસ્તાવના

* સ્વાધ્યાય *

ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2012

  • GSSSB BIN SACHIVALAY CLERK (21/2011-12) RESULT CLICK HERE
  • PSI MAIN WRITTEN EXAM - INSTRUCTION -ANSWER KEYRESULT
  • UGC NET Result Declared : Click Here
  • Saurashtra University Rajkot Faculty Vacancies: Click Here last:17-10-2012
  • KGBV Open Interview (Contract base) Click Here
  • IOCL JOBS 2012 - CLICK HERE
  • Judgement of High court regarding Vidya sahayak bharti Click Here
  • Finance Department Results Click Here
  • Jail Police - Male Online Applications starts from 20-09-2012
  • Asst Ispector Motor Vehicle Exam Call letters Click here
  • સીધી ભરતી પસંદગી સમિતિ દ્વારા Office Superintendent,Assistant Teachers (Higher Secondary) ની જગ્યાઓ ૨૦-૦૯-૨૦૧૨ થી ૧૦-૧૦-૨૦૧૨ Click Here  
  • GPSC Principal Class 2 Result (Advt No. 54/2011-12) Click Here
  • ASST. ACCOUNTANT (FD) 16-09-2012
    QUESTION PAPER 
    CLICK HERE(Questions Added)
  • Answer key of Teacher's Test on 9 September Click Here
  • Surat Municipal Corporation Vacancies Details last:21-09-2012
  • NPCIL Assistant (Grade-1) Vacancies Click Here last:10-10-2012
  • Mock Test - 1 Click Here
  • Live Radio Stations Click Here
  • Gujarat Rozgaar Samachar 12-09-2012 Click Here
  • GEDA Office Assistant & Clerk Cum Typist Post Details  last:29-09-2012
  • GSFC Limited Various Posts How to ApplyApply Now (IE)

સોમવાર, 17 સપ્ટેમ્બર, 2012

  • સીધી ભરતી પસંદગી સમિતિ દ્વારા Office Superintendent,Assistant Teachers (Higher Secondary) ની જગ્યાઓ ૨૦-૦૯-૨૦૧૨ થી ૧૦-૧૦-૨૦૧૨ Click Here 

રવિવાર, 16 સપ્ટેમ્બર, 2012

SSAM APPLICATION

આદિજાતિ વિદ્યાવિકાસ અને સર્વ સાક્ષરતા અભિયાન
ONLINE APPLICATION  CLICK HERE

શનિવાર, 15 સપ્ટેમ્બર, 2012

પ્રાથમિક શિક્ષકે દફતરો ક્યાં સુધી સાચવવા

કાયમી સાચવવાના દફતરો

૧. ઉમરવારી અથવા વયપત્રક
૨. ડેડોસ્ટોક રજીસ્ટર
૩. આવક  રજીસ્ટર
૪. જાવક  રજીસ્ટર
૫. સિક્કા  રજીસ્ટર
૬. કાયમી હુકમોની ફાઈલ
૭. પગાર બિલ 

૩૪ વર્ષ સુધી સાચવવાનાં  રજીસ્ટરો

૧.  અન્યશાળામાંથી આવેલ શાળા છોડ્યા પ્રમાણપત્રો ફાઈલો
૨. વાલી સ્લીપ ફાઈલ
૩. શાળાની આવક જાવક ફાઈલ
૪. વાઉચર ફાઈલ
૫. વિઝીટ બૂક 
૬. સુચના બૂક 
૭. કન્ટીજન્સી હિસાબ
૮. શાળા ફંડ હિસાબ 
૯. કન્ટીજન્સી વાઉચર ફાઈલ
૧૦. શાળા ફંડ  વાઉચર ફાઈલ

૧૦ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧.  ફરજીયાત બાળકોની વસ્તી ગણતરીનું રજીસ્ટર 
૨. બાળકોને વહેચવાની વસ્તુઓની વહેચણી પત્રકોની ફાઈલ
૩. સ્ટોક રજીસ્ટર 
૪. શિષ્યવૃતિ વહેચણી પત્રકની ફાઈલ

૫ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧.  શિક્ષકોનું હાજરી પત્રક 
૨. બાળકોનું  હાજરી પત્રક 
૩. પરિણામ પત્રક 
૪. લોગબુક 
૫. ટપાલ બૂક 
૬. પરચુરણ પરીપત્રકોની ફાઈલ
૭. માસિક પત્રકોની ફાઈલ
૮. અભ્યાસક્રમ ફાળવણીની ફાઈલ
૯. ચાર્જ રીપોર્ટની ફાઈલ
૧૦. શાળા પુસ્તકાલય ઈસ્યુ રજીસ્ટર 
૧૧. વાલી સંપર્ક રજીસ્ટર 
૧૨.સસ્થાકીય આયોજન ફાઈલ

૧ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧.  શેક્ષણિક કાર્યની દેનિકનોધ ફાઈલ
૨. પરીક્ષાની જવાબદારીની ફાઈલ
૩. પત્ર વ્યવહારની ફાઈલ
૪. રજા રીપોર્ટની ફાઈલ

સોમવાર, 10 સપ્ટેમ્બર, 2012

અંગ્રેજી સ્પેલિંગ નો ગુજરાતી અર્થ જાણવા અહી ક્લિક્ કરો

હાઇ કોર્ટ સુપ્રીમ કોર્ટ કેશ નું સ્ટેટસ જાણો

હાઇ - કોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેશનું સ્ટેટસ જાણવા માટે અહી ક્લિક કરો.
                                        નવા પેજ ખુલશે 
તેમાં cash no,.cash type અને year દાખલ કરો . SUBMIT પર ક્લિક કરો .
                                  અહિયા ક્લિક કરો  
ફિક્સ પગાર ના કેશનું સ્ટેટસ જાણવા માટે નીચે ની માહિતી દાખલ કરો . 
CASE NO     -  14124
CASE TYPE - slp sivil
YEAR           -2012

backgraund]